________________
પુએ પ્રભાવથી પંચાઈ તે ગાયે ત્યાં આવેલી તે ભૂખ ગાવાનીયાના સમજવામાં ન આવ્યું. (આ ઉપસર્ગ ૨) * * - વળી ભગવાન તેથી પણ જરા માત્ર ચળાયમાન થયા નહીં ત્યારે રાવાળીને ભગવાનના બે કાનમાં એક બીજાને સામસામે છેડે અડે એવી રીતે ખીલી ઠેકી બેસાડી. (આ ઉપસર્ગ ૩)
ભાર પછી કેટલેક વખતે મધ્યપાપા નગરીમાં સિધારથ નામા શ્રાવકને ઘેર પ્રભુ હેરવા પધાર્યા તે વખતે સભ્ય સહિત ભગવાનને દેખી શ્રધ્યાવંત શ્રાવકે મધ્યાને ખરકવૈદ્યને જંગલમાં લઈ જઈ ભગવાનના કાનમાંથી ખીલા તાણી કહેડાવ્યા. આ મેટો ઉપસર્ગ ભગવાનને થયું તે વખતની ભગવાનની અકસ્માત ચીસથી નદીઆ ગામની પાસેને ડુંગર ફાઢી બે ભાગ થઈ ગયે એમ કહેવાય છે. આ ડુંગરના બે ભાગ થયેલા હાલ પણ પ્રત્યક્ષ જણાય છે. (આ ઉપસર્ગ ૪)
નદીઆ ગામથી પાછુ બામરવાડા આવવું. ત્યાંથી ગાઉ બે ગામ લોટાણા બેલગાડીએ જવું,
પર૯ લોટાણજી. ગામમાં દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. નજીકમાં અડધા કાશ ચઢાવનો ડુંગર છે તેના ઉપર બે મોટા દેરાસરો છે. ગામમાં જણસ ભાવ મળે છે. ત્યાંથી પગ રસ્તે ગાઉ દેઢ કરોજ ગામ જવું,
પ૩૦ કરોજ, , દેરાસર ૧ છે, અહીંથી ગાઉ ૧ શીરહી શહેરમાં જવું,
૫૩૧ શીરાહી, ધર્મશાળા શહેરમાં છે તેની નજીક દેરાસર ૧ તથા બીજા દરબાર ગઢ અને બજારમાં થઈ ૧૧ મળી મોટાં ભવ્ય બાર દેરાસરે છે. સર્વ