________________
(૪)
૩૬૭ સાયલા.
દેરાસર ૧૫ સવત ૧૬૨૦ ના બધાયલ શ્રી અજીતનાથનુ છે પરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સવણા જવું,
૩૬૮ સણા.
* દેરાસર ૧ કુલનાયક વગરનું' છે અહીંથી પગરસ્તે ગામ શ્રી જાલાર જવું. ૩૯૯ જાલાર.
† દેરાસર છે. મુલનાયક વગરના છે અહીંથી પગરસ્તે ગામ શ્રી દેવાવરા જવું.
૩૦૦ દેવાવરા.
દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગિરી જવું. ૩૭૧ ગિરી.
દેરાસર ૧ બને છે અહીંથી ગામ શ્રી પીપલયા જવુ ૩૭૨ પીપલયા.
દેરાસર ૧ છઠ્ઠું છે અહીંથી ગામ શ્રી સુમેર જવુ, ૩૭૩ સુમેર
દેરાસર ૧ જીતુ છે -અહીંથી પગરસ્તે ગામ શ્રી નીબાજ જવુ. ૩૪ નીબાજ,
દેરાસર એ અણુ કે ધરમશાળા છે. અહીંથી પગરસ્તે હરીપુર સ્ટેશન ૮ માઇલ થાય છે અહીંથી ગામ શ્રી કાણુઅણુદપુર જવું. ૩૭૫ કાણુઅણુદેપુર.
દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી હરીપુર ( રાયપુર ) જવું.
| મુલનાયક વગરનું ભાવાર્થ એ છે. જે મુલનાયક ડેકાણે ધાતુની પ્રતિમાં હોવાથી સુલનાયકનું નામ દેવાતા નથી. તેમ જાલેરમાં મુલનાયકના બદલે હરીવિજયસુરી આચાર્યની મુર્તી છે.