________________
(૧)
૫૦૬ કરલ.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીથી પગ રસ્તે શ્રી
રવાડા જવુ.
.
૫૦૭ રેવાડા.
દેરાસર ૧ છે, જશ ભાવ મલે છે, અહી'થી પગ રસ્તે ગામ શ્રી જોગાપુર જવુ.
૫૦૮ જોગાપુર.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ તે ગામ શ્રી પાક્ષડી જવું.
૫૯ પાલડી.
દેરાસર ૧ નવીન છે, ધર્મશાલા છે, અહીથી પગ રસ્તે ગામ શ્રી જોએલા જવું.
૫૧૦ જેએલા.
દેરાસર ૧ છે. ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી શેવ જવું.
૫૧૧ લેવુ.
દેરાસર ૧ છઠ્ઠું સ્થીતીમાં છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી પાશા લીયા જવું.
૫૧૨ પાશાલીઆ
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી રેલર જવું.
૫૩ લાર. દેરાસર ૧ છે, જજીસભાવ મલે છે, અહીં પગ રસ્તે ગામ શ્રી જાવડે જવું