________________
(ca)
૫૧૪ જાવડે
દેરાસર એ છે, ઉતરવાની જગા છે. અહીંથી પગ રસ્તે ગામ શ્રી ઉંડ જેવું.
૫૧૫ ઉડે.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીં પગ રસ્તે ગામ શ્રી મઢવાડીયા જવું.
૫૧૬ મઢવાડીયા.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી મઢવાડા જવું.
૫૧૭ અવાડા.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી મનાર જવુ અત્રેની સ્ટેસન પીઢવાડા છે.
પ૧૮ મનાર.
દેરાસર ૧ છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી મનેારા જવુ.
૫૧૯ મનારા.
૨. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહી'થી પગ રસ્તે ગામ શ્રી જામાતરા જવુ.
૫૨૦ જામાતરા. .
દેરાસર ૧ છે, જણા ભાવ મલે છે, ઉતરવાની જગા છે, અહીથી પગ રસ્તે ભુતગામ જવું.
પર૧ ભુ’તગામ.
દેરાસર ૧ છે. ઉતરવાની જગા છે. અહીંથી પણ રસ્તે ગામ શ્ર લુઢ જવું',