________________
(૮૧)
ક૭ વરાણુ દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે, જણસ ભાવ મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી રાવળ જવું.
૪૯૮ જીરાવળ, દેરાસર ૧ છે, તરવાની જગા છે. અહીંથી ગામ થી વાયપર જવું.
૪૯ રાયપુર, દેરાસર ન ઉતરવાની જગા છે અહીંથી પગરસ્તે શ્રી ઉતમણ જવું
૫૦૦ ઉતમણુ દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરણ નાનું બીસમાવા જવું. - - ૫૦૧ નાનું બીસમાવા ,
દેરાસર ૧ છે, ઉતરની જગા છે. અહીંથી પગરસ્તે મિક્ષ બીસમાવા જવું.
પ૦૨ મોટા બીસમાવા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગર શ્રી બાંગસાણ જવું.
. ૫૦૩ બાંગસાણ . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીથી પગ રસ્તે આરઢવાડા જવું,
૫૦૪ અરવાડા, - દેરાસર ૧‘તથા ઉતરવાની જગા છે, અહીથી પગ રસ્તે ગામ શ્રી બંડગામ જવું.
૫૫ બડગામ, - સર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પણ રસ્તે ગામ શ્રી રિલ જવું,