________________
(૭)
•
બીજી એક દેરાસર નથી. પૂરતી દેરી અને દેરાસરાના વચમાં ત્રણ માળનુ ત્રણે માળમાં પ્રથમ તીરથર ચેામુખજીની સ્થાપનાનુ` દેરાસર છે. ચાસે ચુમાળીસ ( ૧૪૪૪ ) થાંભલા આ દેરાસરમાં કહેવાય છે. દેરામાં નીચે અને આજુ બાજીની દીવાલેામાં થઇ ૮૪ ભોંયરાં (ગોરા) ત્રણ ત્રણ ગભારાના છે થોડા વર્ષ ઉપર આઠ દશ ભેાંયરા સધ આવે ત્યારે અને હરહમેશ એ ત્રણ ભોંયરા ઉધાડવાને રીવાજ હતા પરંતુ હાલ ચેાડા વખત થયાં બાંયરા ખાલવાથી આશાતનાના સભવ ધારવામાં આવ્યાથી ભેાંયરા ઉધાડવાવામાં આવતા નથી, મેાટા સધ આવે અને ઉઘાડવા બંધ કરવાના ખરચ કરે અને સંધની અનુમતી મળે તે ઉષાડી શકાયછે. એ દેરાસર ધનાસા પારવાડે બધાવ્યુ છે તેમાં કેટલીક દંતકથા નવાણુ કરોડ રૂપીઆ ખરચાણાની છે અને કેટલીક નવાજી લાખની છે. ઉપરના તીરથની બાહારની બાજુએ એ બીજા દેરાસરા છે. એ રીતે દેરાસરા ત્રણ તથા ધરમશાળાએ બે છે. રાત્રે રહી શકાય છે તેમજ તે દીવસે પાછુ. પણ આવી શકાય છે. રાત રહેવુ' હાય તેમણે સીધુ સામાન સાથે લઈ જવુ.
અહીંથી પાછા સાદરી આવી પગરસ્તે ગામ શ્રી નાદલાઇ જવુ•• અહીથી રાણીગામ ગાઉ આઠ થાય છે. ૪૮૬ નાદલાઇ.
·
ગામમાં નવ દેરાસરી તથા ગામની ભાગાળમાં એ બાજુએ અડધા અડધા ગાઉના ચઢાવની ડુંગરની ટેકરીઓ છે, તેમાં એક સિદ્ધગિરિજીની અને એક શ્રી ગીરનારજીની ટેકરી કહેવાય છે તે એ ટેકરીએ! ઉપર. એ દેરાસરો છે, તે મળી અહીં અગીઆર દેરાસરા છે, ધરમશાળા છે, ચીજભાવ મળે છે. અહીંથી મગરા ગામ જવું.
૪૮૭ મગરા.
દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ફ્રીબુરલી જવું.