________________
(૭૮)
૪૭૯ એમા
દેરાશર એ પ્રાચીન મોટા છે, ધરમશાળા છે, અહીંથી ગામ શ્રી સેસલી જવું.
૧,૪૮૦ સેસલી.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વાલી જવું. ૪૮૧ વાલી.
દેરાસર એ ભવ્ય છે, ઉત્તરવાની જગા છે, જશ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી દેસુરી જવું.
૪૮ર દેસુરી
દેરાસર ત્રણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કારટા જવુ....
૪૮ કારેટા. દેરાશર ૪ ભવ્ય પ્રાચીન આદેશા વર્ષના છે, ધરમશાળા છે જસ ભાવ મળે છે અહીંથી ગામ શ્રી સાદડી જવુ
E
૪૮૪ સાદડી.
ચાર દેરાસરા, ધરમશાળા તથા શ્રી રાણકપુર તીર્થનો ભંડાર અને. કારખાનાની પેઢી તથા જનશાળા છે. સર્વે ચીજભાવ મળે છે. અહીં સરસામાન મુકી જોઇતી નીજ ભાતુ વિગેરે સાથે રાખી કારખાના મારફત ચેકીપેશ સાથે લઇ ત્રણ ગાઉ પર ડુંગરની તલેટીમાં શ્રી રાણકપુર તીરથ છે, ત્યાં જવું, રસ્તા કહ્યુ છે પણ ગાડી જઈ શકે છે. ૪૮૫ રાણકપુર તીર્થ
જંગલમાં મેટા પહાડની તલાટી ઉપર આ જગત પ્રસિદ્ધ તીરથ છે. આ અતિ વિશાળ નલિનીગુમ વિમાનાકારે ચોખારૂં ભવ્ય દેરાસર છે. આ દેરાસરની માંડણીની સરખામણી કરે એવુ. આખા હીંદુસ્તાનમાં
!
f