________________
(૨૩).
૩૫૭ સીયાણુ. દેરાસર ૧છે કુમાપાર રાજાનું બેધાવેલ સંવત ૧૨૧૪ ની શાલન અહીંથી પગરસ્ત ગામ શ્રી સદેરિયા જવું.
૩૫૮ સદેરિયા, દેરાસર ૧ છે અહીંથી ગામ થી સંકરાંણા જવું.
૩૫૯ સંકરાણા, દેરાસર ૧ જીર્ણ છે અહીંથી ગામ શ્રી સુરાણે જવું.
૩૬૦ સુરાણે. દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી મેગાલવા જવું
(૩૬૧ મેગાલવાદેરાસર ૧ જીર્ણ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ભવરાણી જવું.
૩દર ભવરાણી : દેરાસર ૧ જીર્ણ છે અહીંથી ગામ શ્રી મીઠડી જવું.
૩૬૩ મીઠડી. દેરાસર ૧ છે અહીંથી પગરસ્ત ગામ શ્રી થુંબા જવું.
૩૬૪ થુંબા. દેરાસર ૧ છે અહીંથી રાણી સ્ટેશન વીસ માઈલ થાય છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી બાકરી જવું.
૩૬૫ બાકવી. દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સીયાણા જવું.
- ૩૬૯ સીયાણુ, દેરાસર ૧ સંવત ૧૮૬૧ નું બંધાયેલ શાંતીનાથનું છે ધરમશાળા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી સાયલા જવું,