________________
દેરાસર 1 અપડ ૩૪૭ બાગરા
દેરાસર ૧ અપુર્ણ છે. જણસ વસ્ત મળે છેઅહીંથી પગરસ્ત ગામ શ્રી સાયલા જવું.
૩૪૮ સાયલા, દેરાસર ૧ અપુર્ણ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગોલ જવું. A
૩૪૯ ગોલ. દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગ્રામ શ્રી આલી જવું.
- ૩પ આકેલી. દેરાસર ૧છે ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સાંથુ જવું,
- ૩પ૧ સાથેદેરાસર ૧ સાધારણ વ્યવસ્થાનું છે ધરમશાળા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી કાંણદર જવું.
૩૫ર કાંદર દેરાસર ૧ તથા ધરમશાળા છે જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી રામપુરીયા જવું.
- ૩૫૩ રામપુરીયા, દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગુન જવું.
૩૫૪ જુન : દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી દાદાલ જવું.
૩૫૫ દાદાલ, દેરાસર ૧ જીર્ણ છે. ધરમશાળા નથી અહીંથી પગરસ્ત ગામ શ્રી કંડાકાખેડા જવું.
૩૫૬ કંડાકાખેડા, દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સીયાણ જવું