________________
૩ર૭ ભુતી, દેરાસર ૧ તથા ધરમશાળા છે અહીંથી સણી ગામ સ્ટેશન ૧૬ માઇલ જવું હોય તે જવાય છે. પણ અહીથી પગરસ્તે ગામની ભાડલાં જવું.
૩ર૮ ભાલાં. . દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ થી બાંધણવાડી જવું.
દર૯ બાંધણુવાડી. દેરાસર ૧ તથા ધરમશાળી સરકારી છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી કેશવ જવું.
૩૩૦ કેશવણે. દેરાસર ૧ છેઅહીંથી ગામ શ્રી કવલાં જવું.
૩૩૧ કવલાં.. દેરાસર ૧ જીર્ણ છે ધરમશાળાની જરૂર છે અહીથી રાણી ગામ સ્ટેશન ૧૬ માઈલ થાય છે અહીંથી પગરસ્તે બરડે જવું,
ઉફર બેરદડે. દેરાસર ૨ છે ધરમશાળા છે અહીંથી પગરસ્ત ગામ થી કરડી જવું.
૩૩૩ કનૈરડાં.. દેરાસર ૧ છે અહીંથી શ્રી ધણા જવું.
૩૪ ધણા દેરાસર ૧ છે અહીંથી જગતે થી બાલા ગામે જવું,
૧૫ માલા દેરાસર ૧ છે ધરમશાળા છેઅહીંથી પરતે શ્રી સરા જવું.
" ૧૩૯ નાસરા, દેરાસર ૧ અપુણ છે ધરમશાળી નથી અહીથી પગરસ્તે ગામ થી લોટા જવું.