SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭ ભુતી, દેરાસર ૧ તથા ધરમશાળા છે અહીંથી સણી ગામ સ્ટેશન ૧૬ માઇલ જવું હોય તે જવાય છે. પણ અહીથી પગરસ્તે ગામની ભાડલાં જવું. ૩ર૮ ભાલાં. . દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ થી બાંધણવાડી જવું. દર૯ બાંધણુવાડી. દેરાસર ૧ તથા ધરમશાળી સરકારી છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી કેશવ જવું. ૩૩૦ કેશવણે. દેરાસર ૧ છેઅહીંથી ગામ શ્રી કવલાં જવું. ૩૩૧ કવલાં.. દેરાસર ૧ જીર્ણ છે ધરમશાળાની જરૂર છે અહીથી રાણી ગામ સ્ટેશન ૧૬ માઈલ થાય છે અહીંથી પગરસ્તે બરડે જવું, ઉફર બેરદડે. દેરાસર ૨ છે ધરમશાળા છે અહીંથી પગરસ્ત ગામ થી કરડી જવું. ૩૩૩ કનૈરડાં.. દેરાસર ૧ છે અહીંથી શ્રી ધણા જવું. ૩૪ ધણા દેરાસર ૧ છે અહીંથી જગતે થી બાલા ગામે જવું, ૧૫ માલા દેરાસર ૧ છે ધરમશાળા છેઅહીંથી પરતે શ્રી સરા જવું. " ૧૩૯ નાસરા, દેરાસર ૧ અપુણ છે ધરમશાળી નથી અહીથી પગરસ્તે ગામ થી લોટા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy