________________
(૧) ૩૩૭ લાટા.
સસર ૧ છે અહીથી પગરસ્તે ગામ શ્રી માલાણા જેવું. ૩૩૮ આલાણા.
દેરાસર ૧ અહીંથી પગરસ્તે ચામ શ્રી રાડલા જવુ જીત રાડલા.
દેરાસર ૧ તથા ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ચુડવા જવું. ૩૪૦ સુવા.
દેરાસર ૧ ધરમશાળા છે અહીંથી પગરી ગામ શ્રી ચીરાઈ જવું. ૩૪૧ ચીરાઈ.
દેરાસર ૧ હમણા બધાય છે થોડા વખતમાં પુર્ણ થવાનું છે. અહીંથી પગરસ્તે શ્રી શાંરખણુ જવું.
૩૪૨ ભાંદરખણુ
દેરાસર ૧ છઠ્ઠું છે ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી માલવાડા જવું.
૩૪૩ માલવાડા.
દેરાસર ૩ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગાઇડેલા જવું. ૩૪૪ ઇદા.
દેરાસર ૧ છે ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી પાંઢરડી જવું. ૩૪૫ પાંદડી.
દેરાસર ૧ છે ધરમશાળા છે એહીંથી પગરસ્તે ગામ શ્રી ખેતડા જવું. ૩૪૬ ખેતા.
દેરાસર ૧ જીણું કે અહીંથી પગર તે ગામ શ્રી ખાગા જવું.