________________
(e)
૩૧૮ થાવેલ દેરાસર છે અહીંથી પગરસ્તે શ્રી હરઈ ગામે જવું.
૩૧૯ હરજી. દેરાસર 1 જીણું છે વ્યવસ્થાની જરૂર છે અહીંથી પગરસ્તે શ્રી અગવરી જવું.
૩ર૦ અગવરી, દેરાસર બે છર્ણ સ્થીતીના છે તથા ઘરમશાળા એ જણસ મળે છે અહીંથી પગરસ્તે શ્રી ગુડાબાલેતાન જવું.
૩ર૧ ગુડાબાલોતાન, દેરાસર બે શાધારણા સ્થીતીના છે એક છર્ણ છે ભલી દેરા ત્રણ છે ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ થી છવાણા જવું.
૩રર જીવાણું દેરાસર છે અહીંથી પગરસ્તે શ્રી ચુડાગામ જવું.
૩રર ચુડા, દેરાસર ૧ તથા ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ બોકરા જવું.
- ૩ર૪ બકરા, દેરાસર ૧ છે જણસ વસ્ત મળે છે. અહીંથી અહેરનપુર સ્ટેશન ૨૪ માઇલ થાય છેઅહીંથી પગરસ્તે માંડવાલા ગામે જવું.
૩રપ માંડવાલા, દેરાસર ૧ છણ સ્થીતીમાં છે. અહીંથી પગરસ્તે ગામ સીવવાલ જવું
૩ર૬ સીવવાલી. દેરાસર ૧ જીર્ણ સ્થીતીને તથા ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ભુતી જવું.