________________
(૭) ૩૯૫ એલ.
દેરાસર ૧ છઠ્ઠું છે, અહીંથી ગામ શ્રી બાલા જવું.
૩૯૬ ગાલા.
દેરાસર ૧ છણું છે, અહીથી ગામ શ્રી ભાવી જવું. ૩૯૭ ભાવી.
દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે શ્રી કાખરડા જવું ૩૯૮ કામરડા.
દેરાસર ૧ છઠ્ઠું છે, અહીથી પગરસ્તે ગામ શ્રી પીચયાક જવુ. ૩૯ પીચયાક.
દેરાસર ૧ જીણું છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખેડા જવુ, ૪૦૦ ખેડ’દા.
દેરાસર ૧ છે, ધરમશાળા છે, અહી'થી પગરસ્તે શ્રી ખીલાડા જવું. ૪૦૧ મીથાય.
દેરાસર ૫ છે, જેમાં એ હું છે, મરામતની જરૂર છે, ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી પીપાડ રોડ સ્ટેશન ૨૪ માઇલ થાય છે, અહીંથી પગ રસતે ગામ - શ્રી નાંઢાણા જોધારા ગામે
નવું...
૪૦૨ નાંદાણા જોધારો.
દેરાસર ૧ જીરણ છે, જણસ મળે છે, અહીથી પગ રસતે ગામ શ્રી નેજાવર જવુ.
૪૦૩ જોાવર.
દેરાશર ૧ છે, જણસ મળે છે, અહીંથી પણ રસતે ગામ શ્રી પાલેા જવું.