________________
દેરાસર ૧ છે, જાસ મળે છે. અહીંથી ભગતે ગામ શ્રી, વાગોલ જવું,
૪૪૯ વાગેલ, દેરાસર ૧ છે, ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી છેટીસાદડી જવું.
જ છેટીસાદી.
દેરાશર બે છે ધર્મશાળા છે જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસતે મુદાડા ગામે જવું..
૪૪ દાહ. દેરાસર ત્રણ છે ધરમશાળા છે અહીંથી પગરસતે ગામ શ્રી અગરતલાવ જવું
૪જર સગર-તલાવ, દેરાસર ૧ છે જ પણ છે, અહીથી શ્રી ધારાવ જવું.
- ૪૩ ધારા,
કરાસર દસ તથા ધરમશાળા છે, સરવે ચીજ મળે છે. અહીંથી બે ગાહ પર જંગલમાં ડુંગળની સપાટી પર જતાં મુછાળા મહાવીરનું હિરાસર છે, હા સરસામાન માપમાં સુકી જરૂરીઆત જ તથા પુજારાને રાખી ચોકીપેરા સાથે જવું, બેલગાડી જઈ શકે છે.
૪૪ યુ મહાવીર ધાણાજા તથા ડ છે, સપ્રતિ રાજા વેલ છે મુછાળા. મહાવીરસ્વામીની ચમત્કારી પ્રતિમાજીનું ભવ્ય દેરાસર તીર્થ રૂપ ગણાય છે સાથે રહેવું હોય રહી શકાય છે, પણ નજીકમાં પહાડ છે તેથી હીંસક પ્રાણીને ભય રહે છે, માટે રાત રહેનાર ચોકી પેરા સહીત તે