________________
fishe)
૪૫ર ધુણા
દેરાસર ૧ છે જબ્રુસ વસ્તુ મળે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ખીમાડા જવુ.
૪૫૩ ખીમાડા.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે જણસ વસ્તુ મળે છે, અહીંથી પગરસતે ગામ શ્રી વાંકરી જવું,
૪૫૪ વાંકરી.
દેરાસર ૧ સંવત ૧૩૬૩ ની સાલનું બંધાવેલ શ્રી પાર્શ્વનાથજીને ભવ્ય છે, ધરમશાળા છર્યું છે, જસભાવ મળે છે અહીંથી પગરસતે ગામ શ્રી ઉરણા જવુ.
૪૫૫ ઉણા
દેરાસર ૧ છશા વરસ ઉપરના છે. જસ વસ્તુ મળે છે અહીંથી સગરસતે ગામ શ્રી ખીવાણા જવુ.
• ૪૫૬ વાડા.
દેરાસર ૧ ભવ્ય તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે અહીંથી પ્રગરસતે ગામ શ્રી સ્વરાઢા જવું,
૪૫૭ વરાડા.
દેરાસર ૧ છે જણસ વસ્તુ મળે છે, અહીંથી પગરસતે ગામ શ્રી તેપુરા જવુ".
૪૫૮ તેપુરા.
દેરાસર ૧ તથા ધરમશાળા-૧ છે જજીસ વસ્તુ મળે છે અહીંથી પગરસતે ગામ શ્રી પાટબાલીયા જવુ.
*
૪૫૯ પાટબાલીયા. દેરાસર ૧ છે અહીંથી પગરસતે ગામ શ્રી ખેાયા જવું.