________________
({})})}
૩૭૭ જેતાણા.
ઢ.
દેરાસર છે, ધરમશાળા છે. તીર્થસ્થાન કહેવાય છે. દેરાસર ૧ સુરાણા જગમાલ જેસીંધના સંવત ૧૬૬૦ નું બંધાવેલ છે તથા વીમલનાથનું દેરાસર સરૈવત ૧૭૭૪ ના શ્રી સુધના બધાવેલ છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી બાલુ જવું.
૩૮૦ ખડેલું.
.
દેરાસર ૩ છે ધરમશાળા છે, અહીંથી શ્રી પીપાડ ગામે જવું, ૩૮૯ પીપાડ.
દેરાસર ૨ છે, જેમાં તલાવ પરંતુ અપૂર્ણ છે, ધરમશાળા છે, અહીંથી પીપાડ રોડ સ્ટેશન ૭ માઈલ થાય છે, અહીંથી પગ.રસતે ગામ શ્રી સાથીા જવું,
૩૮૯ સાથીણા.
દેરાસર ૧ છરણ છે, અહીંથી ગામ શ્રી કાશાણા જવું,
કાશાણા.
૩૯ દેરાસર ૧ છરણ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી નાડસર જવુ, ૩૯૧ નાડેસર.
દેરાસર ૧ છરણ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી વરાણા જવું. ૩૯૨ વરાણા
દેરાસર ૧ જીરણ છે, અહીથી ગામ શ્રી ખરીયામ દાવતાન જવુ’. ૩૯૭ ખરીયામ દાવતાન.
દેરાસર ૧ છે, ધરમશાળા છે, અંહી'થી પગરસ્ત ગામ શ્રી કાલાઉના જવું.
૩૪ કાલાઉના દેરાસર ૧ છઠ્ઠું છે, અહીથી પગરસ્તે ગામ શ્રી ખેાયલ જવુ