________________
(૫૮) ૩૮ જુના.
દેરાસર ૧ જીતુ સ્થીતીમાં છે છઙ્ગાદાર થવાની જરૂરીયાત છે તે શ્રી સંધેટ્ટયાન પર લેવા જોઇએ અહીંથી પગરસ્તે શ્રી ઝાલેાર જવું. ૩૦૯ આલાર.
દેરાસર ચાદ છે. ગામ રડીયામહ્યું છે. જણસ વસ્તુ મળે છે ધરમશાળા છે. અહીંથી પણ રસતે શ્રી આહેાર જવું.
૩૧૦ આહાર
દેરાશર ૬ છે. ઉતરવાની જગા છે જણસ વસ્ત મળે છે એમાં દેરાસર એક જીણું સ્મૃતીમાં છે અહીંથી પગ રસતે ગામ શ્રી ભેંસવાડા જવું. ૩૧૧ ભેંસવાડા
દેરાશર ૧ છે અહીંથી પગ રસતે શ્રી આલાવા જવું.
૩૧ર આલાવા.
દેરાસર ૧ છૅ જણસ મળે
છે અહીંથી શ્રી દયાલપુરા જવું.
૩૧૩ દયાલપુરા. દેરાસર ૧ છે ગામ રૂડુ છે અહીંથી શ્રી ખેઢણા .જવું. ૩૪ એઢણા.
દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે અહીંથી પગ રસતે શ્રી ચવરસા જવુ
૩૧૫ ચવરસા.
દેરાસર ૧ છે ઉતરવાની જગા છે અહીંથી પગ રસતે શ્રી પાવા જવું.
૩૧૬ પાવટો.
દેરાસર ૧ છે ધરમશાળા છે અહી'થી પગરસ્તે શ્રી ચડલી ગામે જવું. ૩૧૭ ચડવી.
ફેરાસર ૧ છે અહીંથી પગરસ્તે શ્રી થાંવલા જવુ.