________________
(૫૬) ૨૯ આ પુરા
દસમા ને ઉતરવા જંગા છે ત્યાંથી પગરસ્તે શ્રી પંચેશ્વર જવું. ર૯૦ પંચવર. દેરાસર એક છે અહીંથી શ્રી કિરાવલ જવુ.
૨૯૧ સિવલ.
દેરાસર તથા ઉતરવાની જગા છે અહીંથી ખેરાડા જવુ. ૨૨ મરાઠા.
દેરાસર તથા ઉતરવાની જગા છે અહીંથી શ્રી સાહાપુરા જવુ". ૨૯૭ સાહાપુરા.
દેરાસર ચાર હૈ જણુસ વશત મળે છે અહીંથી શ્રી કાીસહણા જવું. ૨૯૪ કાદીસહણુા.
દેરાસર શેઠ છે અહીંથી શ્રી ઢીકાલ જવુ.
રૂપ ઢીકાણ
દેરાસર એક તથા ઉતરવાની જગ્યા છે અહીંથી પગરસ્તે કનેક્ણ જવું ૨૯૬ કનેણુ. દેરાસર એક અપુર્ણ છે અહીંથી પગરસ્ત કાઠીયા જવું,
૨૯૦ કાઠીયા.
દેરાસર એક શારી વ્યવસ્થાવાળુ' છે. અહીંથી બલે સ્ટેશન નવું મલ થાય છે અહીંથી પગરસ્તે શ્રી ઈટડીમાં જવુ
૨૮ ઈંટડીયા.
દેરાસર એક અપુર્ણ છે અહીંથી પગરસ્ત શ્રી ખામાર જવુ.