________________
૨૮૦ સણધરી, દેરાસર ત્રણ છે ઉતરવાની ખ્યા છે અહીંથી ગામ શ્રી નગર જવું.
૨૮૧ નગર, દેરાસર ૨ છે અહીંથી શ્રી ગાદેવી જવું.
' ૨૮૨ ગાદેવી. દેરાસર ૧ છે અહીંથી શ્રી ચેહટન જવું.
' ' ૨૮૩ ચેહટન, દેરાસર ૧ છે ઉતરવાની જગા છે અહીંથી ટાપરા જવું.
૨૮૪ રા૫રા, દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે. અહીંથી શ્રી તવાડા જવું.
- ૨૮૫ તલવાડા, દેરાસર એક છણ છે અહીંથી ગુડા જવું.
૨૮૬ ગુડા, દેરાસર બે છણ સ્થીતીમાં છે. અહીંથી શ્રી બાલોત્રા સ્ટેશન છે. માઇલ થાય છે. અહીંથી પગરસ્તે બાલેત્રા આવીને ત્યાંથી લુનીજશન થઈ શ્રી નાગોર જવું.
૨૮૭ નાગર, શહેરમાં ધરમશાળા તથા દેરાસર છે, જણસ સર્વ મળે છે. અહીંથી રેલમાર્ગે માઈલ ૬૮ વાકાનેર જવું. ભાડુ રૂ. ૦-૧૧-૩
ર૮૮ વિકાનેર, શહેરમાં દેરાસર તથા ધરમશાળાઓ છે, સર્વ જણસ મળે છે. અહીંથી રેલ ગાડીએ માઈલ ર૦૧ કયામનરેડ જંકશન સ્ટેશન જવું, ભાડુ રૂ. ૨-૧-૯ છે. ત્યાંથી પગરસ્તે શ્રી માલપુરા જવું.