________________
(૫૭) ૨૮ ખામાર
દેરાસર ૧ સાઁવત ૧૮૫૪ નું બંધાવેલ શ્રી રૂષભ દેવજીનું છે.જસ વરત મળે છે અહીંથી પગરસ્તે શ્રી ધનાપ જવું.
૩૦૦ ધનાપ
દેરાસર ૧ છે જસ મળે છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સાંગરિયાં જવું.
૩૦૧ સાંગરિયાં. દેરાસર ૧ છે અહીંથી ષગરફ્તે શ્રી રેડેડ જવું, ૩૦૨ ૨હેડ.
દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે શ્રી ફૂલીયાકલાં જવું. ૩૦૩ ફૂલીયાં–કલાં.
દેરાસર ૧ છે જસ વસ્તુ મળે છે અહીંથી પગરસ્તે શ્રી ખચ્છખેડા જવું.
૩૦૪ અચ્છખેડા. દેરાસર નવીન બંધાય છે અહીંથી શ્રી ખાસેડા જવું. ૩૦૫ માસેડા.
દેરાસર નવીન અપાય છે પૈડા વખતમાં તૈયાર થનાર છે અહીંથી પગરસ્તે શ્રી અખડ જવું.
૩૦૬ અખડે
દેરાસર ૧ છે જસ વસ્તુ મળે છે અહીંર્થી શ્રી કેરાઙ જવું. ૩૦૦ કરાય.
દેરાસર ૧ છ સ્થીતીમાં છે, અવ્યવસ્થા હાવાથી પથ્થર વગેરે વાંકા ઉપાડી જાય છે માટે શ્રીશ'ગે બધાબસ્ત કરી સુધારવાની જરૂરીથાત કે અહીંથી શ્રી જીના ગામે જવુ.