________________
(૫૩)
ક્લાદીતીર્થ ઉધ્ધાર સભા તરથી સારી વ્યવસ્થા થાય છે. જૈન શ્વેતામ્બર ફ્રાન્સના જન્મઃ આજ તીર્થ સ્થળેથી પરમપવિત્ર મીં. ગુલામા’જી ઢઢાના પ્રયાસથી થયા છે. અહીંથી પગ રસતે હરસેાલા જવુ". ૨૬૪ હરરોાલા.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગ રસતે ગામ શ્રી પાદુબરી જવું.
દેરાસર ૧ તથા
હરશાર જવુ.
૨૬૫ પાઠ્ઠુમરી.
ધરમશાળા છે. અહીંથી પગ રસતે ગામ શ્રી
ર૬૬ હરસાર
દેરાસર ૧ છઠ્ઠું છે તથા ઉતરવાની જગ્યા છે અહીંથી પગ રસતે ગામ શ્રી ઢંગાણા જવું.
૨૬૦ ઢંગાણા.
દેરાસર ૧ છે અહીંથી પગ રસતે ગામ શ્રી થાંબલા જવું. ૨૬૮ થાંબલા.
દેરાસર ૧ છે ઉતરવાની જગ્યા છે અહીંથી પગ રસતે ગામ લીલિયાં જવું.
૨૯ લિલિયા.
દેરાસર ૧ જીરણ સ્થીતીનું છે અહીંથી પગ રસતે ગામ શ્રી આલણયાવાસ જવું.
૨૭૦ આલયાવાસ
દેરાસર ૧ ૩ ઉતરવાની સમવડ બની શકે છે જબ્રુસ વસ્ત છે અહીંથી ગામ શ્રી કેન્દ્રીદ જવું.