SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩). ૩૫૭ સીયાણુ. દેરાસર ૧છે કુમાપાર રાજાનું બેધાવેલ સંવત ૧૨૧૪ ની શાલન અહીંથી પગરસ્ત ગામ શ્રી સદેરિયા જવું. ૩૫૮ સદેરિયા, દેરાસર ૧ છે અહીંથી ગામ થી સંકરાંણા જવું. ૩૫૯ સંકરાણા, દેરાસર ૧ જીર્ણ છે અહીંથી ગામ શ્રી સુરાણે જવું. ૩૬૦ સુરાણે. દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી મેગાલવા જવું (૩૬૧ મેગાલવાદેરાસર ૧ જીર્ણ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ભવરાણી જવું. ૩દર ભવરાણી : દેરાસર ૧ જીર્ણ છે અહીંથી ગામ શ્રી મીઠડી જવું. ૩૬૩ મીઠડી. દેરાસર ૧ છે અહીંથી પગરસ્ત ગામ શ્રી થુંબા જવું. ૩૬૪ થુંબા. દેરાસર ૧ છે અહીંથી રાણી સ્ટેશન વીસ માઈલ થાય છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી બાકરી જવું. ૩૬૫ બાકવી. દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સીયાણા જવું. - ૩૬૯ સીયાણુ, દેરાસર ૧ સંવત ૧૮૬૧ નું બંધાયેલ શાંતીનાથનું છે ધરમશાળા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી સાયલા જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy