________________
(૪૯)
૨૨૬ ખાખરા. દેરાસર ૧ અપુર્ણ છે ગામ શ્રી ધણુંલા જવુ ૨૨૭ વા.
દેરાસર એક છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી સુરાવા જવું. ૨૨૮ સુરાવા.
દેરાસર ૧ હઁસ્થીતીમાં છે ત્યાંથી ગામ શ્રી દેવલી જવું. રર૯ દેવલી. દેરાસર ૧ છે ત્યાંથી ગામ શ્રી ખીલાવાશ જવું. ૨૩૦ ખીલાનાશ.
દેરાસર એક છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીસ્સાનમા જવુ. રી રડાવસ.
દેરાસર એક છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી આવા જવું. ૨૩૨ આવા.
દેરાસર એક છે ત્યાંથી ગામ શ્રીબીગેઢામેટામાં જવું, ૨૩૩ ગામટા,
દેરાસર એ છે ઉતરવાની જગા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી વેલાવસ જવુ.
ર૩૪ વેલાવસ.
દેરાસર ૧ છઠ્ઠું સ્થીતીમાં છે અહીથી પગરસ્તે ગામ શ્રી ચિરણ ટિયા જવુ, અહીંથી મારવાડ જંકશન ૬ માલ થાય છે. ૨૩૫ ચિરપટિયા.
દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે અહીથી પગરસ્તે ગામ શ્રીચાપડા જવું. ૨૩૬ ચાપડા.
દેરાસર ૧ છઠ્ઠું સ્થીતીમાં છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીચણાવસ જવું