________________
*
(૫૦)
૨૩૭ રાવ, દેરાશર ૧ છે. ત્યાંથી પગરસ્તે ગામ શ્રીમાડા જવું.
ર૩૮ માંડા, દેરાસર ૧ માં સ્થીતીમાં છેઅહીંથી જત સ્ટેશન ૬ માઈલ થાય છે અહીંથી પગરસ્ત ગામ શ્રી પાંચેટિયા જવું.
૨૩૯ પાટિયા. દેરસર ૧ જીર્થ સ્થીતીમાં છે. અત્રેથી ભીમાલીયા રોડ સ્ટેશન માઇલ ૨ થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ભિમાલીયા જવું.
૨૪૦ ભીમાલીયા સ્ટેશનથી ગામ એક માઇલ દુર છે દેરાસર એક છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ધામણી જવું,
- ૨૪૧ ધામલી. દેરાસર એક છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે ગામ શ્રી બાંતા જવું.
. - ર૪ર બાંતા, દેરાસર ૧ છે, ત્યાંથી પગરસ્તે ગામ શ્રી જોજાવર જવું. .
- ૨૪૩ જાવર, દેરાશર ૧ સંવત ૧૧૨ ના સાલનું બંધાવેલ છે. હાલ જીર્ણ સ્થિતમાં છે, મરામતની જરૂર છે ત્યાંથી પગ રસતે ગામ જાણી જવું.
ર૪૪ જાઢણું. દેરાસર ૧ છણ સ્થીતીમાં છે ત્યાંથી ગામ શ્રી મેટાગુડા જવું.
૪૫ બડાગુડા, દેરાસર ૧ પાનાથજીને છર્ણ સ્થીતીમાં છે, ત્યાંથી પગરસ્તે ગામ જ . જવું,