________________
(૨૯)
બાલા શહેર.
૧૦૬ અખાવા જેકશન સ્ટેશનથી ૫ માઈલ અબાલા શહેર છે. ખેલગાડીએ જવાય અને બીજી રેલમાં પશુ જવાય છે. ભાડુ રૂ. ૦-૦-૯ છે. શહેરમાં જવુ. દેશસર તથા ધર્મશાળા છે. સર્વે ચીજ મળે છે. અહીંથી માલ ૬૬ સુધીઆણા જવું. ભાડુ રૂ. ૦-૧૨-૦ ૧૦૭ સુધીઆણા.
દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી માલ રર પુંગવારા જવું, સર્વે ચીજ મંળે છે. ભાડું રૂ. ૦-૩-૯ ૧૦૮ ફુવારા.
દેરાસર છે. ઉતરવાની જગા છે. અહીથી માઈલ ૧૩ જાલ ધર શહેર જવું. ભાડું રૂ. ૦-૨-૩
૧૦૯ જાલધર શહેર.
દેરાસર તથા ઉતરવાની જગા છે. સર્વે ચીજ મળે છે, અહીંથી પગરરતે માઇલ ૨૫ હુશીઆરપુર જવું. ગાડી મળે છે.
૧૧૦ હુશીઆરપુર,
દેરાસર તથા ધર્મશાળા છે. સર્વે ચીજ મળે છે. અહીંથી પાછા પગરસ્તે જાલધર આવવું.
જાલ ધરથી રેલમાં એસી ૪૯ માઈલ અમરતસર જવું. ભાડું રૂ. ૦૯-૦ ૧૧૧ અમૃતસર.
ગામ ઘણા જોવાલાયક છે અહી શીખ લેાકેાનુ' સાનેરી દેરાસર મહુજ જોવાલાયક છે જેનના દેરાસર પણ બહુજ રમણીક છે ધરમશાળામા છે સર્વે જણસભાવ મળે છે અહીંથી રેલમાર્ગે મૈલ ૩૨ લાહાર જવુ, ભાડુ રૂ. ૦-૬-૩