________________
૧૩. ઉજન, - શહેરમાં શરાફ બજારમાં ધરમશાળા છે. દેરાસરે ૩ર છે, તેવીસમા ભગવાનનું એવંતીજી નામથી પ્રખ્યાત પ્રાચીન તીર્થ છે. શ્રી આચાર્ય મહારાજે કલ્યાણક મંદિર સ્તોત્રની નવિન રચના કરી જમીનમાંથી મુતી પ્રગટ કરી અઢાર રાજાઓ સહિત વિક્રમાદિત્ય રાજાને ચમત્કાર બતાવી પ્રતિબધ દેઈ જેની કર્યા હતા. સરવ જણસ ભાવ મલે છે. આ શહેરને શાસ્ત્રમાં પ્રાચીન એવંતી નગરી કહે છે. અહીંથી માઇલ પર શ્રી માઊ જવું. ભાડુ ૨ ૦-૮-
૩ઃ માઉ, દેરાસર ૩ છે, ધરમશાળા છે સરવ જણસ મળે છે. અહીંથી પગ રસતે ગાઉ ૪ હાસલપુર જવું.
૧૪૦ હાસલપુર, દેરાસર તથા ધરમશાળા છે. જણસ મળે છે. અહીંથી ગાઢ દસ પગ રસતે સડકે નાલયા ગામ જવું.
૧૪૧ નાલચા દેરાસર છે. ઉતરવાની જગા છે. અહીંથી પગ ર તે સડકે ગાઉ ત્રણ માંડવગઢ જવું.
૧૪૨ માંડવગઢ માંડવગઢને પહાડ છે, ત્રણ વળે કરીને ખાઈ સમેત કીલ્લા યુજબ ઘેરે છે. એ ખાઈમાં ચીત્રાવેલ છે એવું કહેવાય છે. ઉપર વરતી, બજાર છે. ભેંસાશાહે બંધાવેલું વિશાળ દેરાસર છે, તેમાં સાતમા ભગવાનની મોટી સેનાની મુતી છે. અહીંથી ગાઉ૭પગરસતે ધારનગર જવું.