________________
૧૮૮ બીલતરા. આ શહેરમાં ધર્મશાળા તથા દેરાસર ૪ છે, જણસ સર્વ મળે છે. અહીંથી પગરસ્ત ત્રણ ગાઉ ચીનાકોડાજી જવું.
૧૮૯ ચીનાકોડાજી. તેવીસમા ભગવાનનું દેરાસર તથા ધર્મશાળા છે. અહીંથી પાછું બીલોતરા આવવું, ત્યાંથી પગરસ્તે (ગાડા માર્ગે) ગાઉ ૩ શ્રી આસરડા જવુ
* ૧૯ આસરડા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીનગા
મેવા જવું.
૧૯૧ નગામેવા. દેરાસર ત્રણ છે સ્થીતી સાધારણ છે ત્યાંથી પગરસ્તે કારણે જવું.
- ૧૨ કારણે દેરાસર ૧ છે ઉતરવાની જગ્યા છે ત્યાંથી પગરસ્તે થેબ જવું.
૧૩ થેબ.. દેરાસર ૧ છે ત્યાંથી પગ રતે પાટદી જવું. - - - ૧૯૪ પાટદી.
દેરાસર બે જીણું સ્થીતીમાં છે, તેને સુધારવાની જરૂર છે, ઉતરવાની જગ્યા છે, ત્યાંથી પગ રસ્તે ગાઉં ૮ શ્રી બીટુભા જવું.
૧૯૫ બીટુજા, દેરાસર ૧ છે ત્યાંથી પગ રસ્તે બહેતર સ્ટેશન ૪ માઇલ થાય છે. અહીંથી કેરણા જવું.