________________
(ર)
૧જ ખવામ: દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી કાડો જવું.
૧૭૫ કાદેડા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી આહેડા જવું.
૧૭૬ આનહેડા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્ત ગામ થી બધેરા જવું. : " ૧૭૭ બધેરા,
દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી દેવગામ જવું.
૧૭૮ દેવગામ. ન દેરાસર છે ત્યાંથી પગરસ્તે ગામ થી જૂનિયા જવું.
૧૭૯ જાનિયા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ભિણાવ જવું.
- ૧૮૦ ભિણાવ. દેરાસર ૪ તથા ઉતરવાની જગા છે જેણસ વસ્ત સર્વ મળે છે. ત્યાંથી ફતેગઢ જવું. *
૧૮૧ ફતેગઢ, દેરાસર ૧ ધાબાવાળું છે જેમાં એક રત્નની પ્રતિમાં છે ઉતરવાની જગ્યા છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી કિશનગઢ જવું. અજમેરથી કીશનગઢ મિલ ૧૮ રેલ માર્ગે છે ભાડુ રૂ. –૩-૦ . . . .૧૮૨ કીશનગઢ..
સ્ટેશનથી શહેર હે દૂર છે. શહેરના ચોકમાં દેરાસર તથા ધર.'