________________
સ્થળે છે નહીં એવું કહેવાય છે. બજારમાં જમીનની અંદર ચીત્રાવેલા છે એમ પણ કહેવાય છે. સર્વ જણશ મળે છે. અહીંથી ગાલ પાંચ પગ રસ્તે લોટરૂવા ગામ જવું.
૨૦૩ લાદરવા.. - તેવીસમાં ભગવાન લોદરૂવાજી નામથી પ્રસિદ્ધ તીર્થ દેરાસર) છે. ધરમશાળા છે. જણસભાવ મળે છે.
અહીંથી પાછુ જેસલમેર આવી પાછુ ૫૦ ગાઉ પગરસ્તે બીલેતા સ્ટેશને જવું.
બીલોતરા સ્ટેશનથી રેલ મારગે લુની જકશન સ્ટેશને ૫૦ માઈલ આવવું. ભાડું રૂ. ૭-૮-૯ છે. ત્યાંથી બીજી રેલ ગાડીએ માઈલ ૨૦ જોધપુર આવવું. ભાડું રૂ. ૦-૩-૩ છે.
૨૦૪ જોધપુર : શહેરમાં ધરમશાળા તથા દેરાસરો છે, સરવ જણસભાવ મળે છે. અહીંથી પગરસ્ત ગાઉ ૧૬ એસાનગરી જવું.
- - - - ૨૦૫ એસાનગરી.
શહેરમાં ધરમશાળા તથા પ્રાચીન દેરાસર છે. શ્રી આચાર્ય મહારાજે આ નગરીના રાજા તથા તમામ રહેવાસીઓને ઉપદેશ દૈઇ. જેની કાર્યા હતા ત્યાંથી ઓસવાળ વંસની સ્થાપના થઈ છે.
અહીંથી પાછુ જોધપુર આવી રેલ માર્ગ માઈલ ૬૪ મેરતા રોડ સેશને આવવું ભાડું રૂ. ૦૧૧–૯. પગરસ્તે ડંડા ગામે જવું..
૨૬ ડેડાગામાં દેરાસર ૧ છે ત્યાંથી પગ રસ્તે ગામ શ્રી ખેરવા જવું.
૨૦૭ ખેરવા, દેરાસર ૧ છે-ઉતરવાની જગ્યા છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી અ૬. લોહાણા જવું,