________________
૧૨૮ ગ્વાલીઅર, સ્ટેશનથી પા ગાલ ઉપર ધરમશાળા છે ત્યાં સર સામાન મુકીને ગાઉ ૧ દુર શહેરમાં જવું દેરાસર ચાર છે. સર્વ જસ ભાવ મળે છે. ધરમશાળા પાસે જોઈતો સર સામાન તથા ઘોડાગાડી મળે છે. અહીંથી માઇલ બે લશ્કર જવું. રેલ ગાડી તેમ જ દેવગાડી જાય છે.
૧૨૯ લશકર, દેરાસરો બે તથા ઉતરવાની જગા છે. જણસભાવ મળે છે. અહીંથી પાછા વાલીઅર આવું અહીંથી માછલ ૩૬ નાગીરી જવું ભારે
૧૩૦ સેનાગીર, ગામની નજીક ડુંગર ઉપર દેરીઓ છે. અહીંથી માઇલ ર૩ જસી જવું ભાડુ ૨, ૭-૪-૦
૧૩૧ જાસી, સ્ટેશનથી એક ગાઉ શહેર છે. દેરાસરે ત્રણ તથા ધરમશાળા છે. સર્વ ચીજ ભાવ મળે છે.
અહીંથી ત્રણ રેલ એક આગ્રા, બીજી કાહાનપુર, ત્રીજી મામ્બર થઈ આલાહાબાદ જાય છે. અહીંથી માઈલ દર કાલપી સ્ટેસન જવું ભાડુ રૂ. ૧-૦-૦
૧૩૨ કાલપી સ્ટેશનથી ગામ ૧ માઈલ દુર છે તાંગા મળે છે દેરાસર વૈતાબરી ૧ છે દગાખરી ૧ વ્યસ્થા બરાબર નથી કેશર પાણીના પણ ફાંફાં છે પુજારી નથી ફક્ત ૧દેસી છે તે પુજા પત્રી કરે છે પ્રતીમાં ધાતુની ૩ પાષાણની ૨ છે સીધ્ધચકર ૨છે શ્રી સંધ બંદોબસ્ત કરવા જે છે, અહીંથી પાછા ઝાશી જવું અને ઝાશીથી ભાઇલ ૧૦૫ થીબાના જંકશને જવું ભાડુ ૨, ૧-૩