________________
(૩૮) અહીંથી પાછા રતલામમાં આવવું ત્યાંથી ભાઇલ ૮ નીમલી જવું ભાડુ ૨, ૪-૧-૧.
- ૧૫૪ નીમલી. સ્ટેશનની નજીક ગામ છે ત્યાંથી ગાઉ એક વગડામાં પ્રાચીન દેરાસર છે. નાની ધરમશાળા છે. ગાડી મળે છે જેણસભાવે મળે છે. અહીંથી માઇલ ૧૩ નવરા જવું ભાડું રૂ. ૭-૨-૩,
૫૫ જાવરા, દેરાસરે છ તથા ધર્મશાળા છે. જણસ મળે છે. અહીંથી માઈલ ૧૦ ધાધર સ્ટેશને જવું ભાડુ રૂ. -૧-૮.
- ૧૫૬ ધોધર, સ્ટેશનના નજીક ધર્મશાળા તથા દેરાસર છે જણસ મળે છે. અહીંથી વલ માર્ગે માઇલ ૨૧ મંદસોર જવું ભાડું રૂ. ૭-૩-૬,
- ૧૫૭ મંદસેર. દેરાસરે બે તથા ધરમશાળા છે. સર્વ જણસ મળે છે. અહીંથી પગ રસ્તે સઠકે ગાઉ ૯ પ્રતાપગઢ જવું.
૧૫૮ પરતાપગઢ, મંદરથી પરતાપગઢ આવતાં ત્રણ ગાઉ ઉપર ગામમાં દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ સરવ મળે છે. આ
. અહીંથી પગ રસતે મદસર જવું. ત્યાંથી માછલ ૩૧ નીમચ જવું. ભાડું રૂ ૧-૫-૩
૧૫૯ નીમચ. નીમચ શહેર કહેવાય છે, દેરાસર છે, ઉતરવાની જગા છે, જણસ સરવ મલે છે. અહીંથી ગાઉ ૧ પગરસતે નીમચની છાવણીમાં જવું.