________________
(૩૦)
૧૧૨ લાહાર.
દેરાસર છે. ઉતરવાની જગા છે, સર્વે જણસભાવ મળે છે. અહીંથી રેલમાં માઇલ ૭૪ ગુજરાવાલા જવું ભાડું રૂ. ૦-૧૨-૦
૧૧૩ ગુજરાવાલા.
દેરાસર તથા ધરમશાળા છે. સર્વ જસભાવ મળે છે. અહીંથી પગરસ્તે ગાઉ ૪ ૫૫નાખા જવું.
૧૧૪૫૫નાખો.
દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગાઉ ૧૫ દીદારસીંગને કીલ્લે જવું.
૧૧૫ દીદારસીંગનાં કીલ્લા
દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પાછા કરી ગુજરાવાલા
આવવું.
ગુજરાવાલાથી પગરસ્તે ગાઉ ૧૬ રામનગર આવવું, ગાડીઓ
મળે છે.
૧૧૬ રામનગર.
તેવીસમા ભગવાન શ્રી ચિંતામણજીનુ` માટુ' તીર્થ છે. ધર્મશાળા છે. સર્વે ચીજ મળે છે.
અહીંથી પગરસ્તે ગાઉ બાર વજીરામાદ આવવુ.
વજીરાબાદથી રેલગાટીએ માઇલ પર જંબુ સ્ટેશન જવું. ભાડુ રૂ. ૦-૯-૯;
૧૧૭ જયુ.
દેરાસર તથા ઉતરવાની જગા છે, સર્વે ચીજ મળે છે. અહીંથી પગ રસ્તે ગાઉ ૨૫ સતખતરા જેવું.