________________
(૨૮)
ગેટ સ્ટેશનથી પગરસતાની સડકે ગાઉ ૧૬ હસ્તિનાપુર જઉં.
: ૧૦૪ હસ્તિનાપુર, હાલ જંગલ છે. જણસ કાંઈ મળતી નથી. જતાં રસ્તામાં ગામ આવે છે ત્યાંથી જણસ સીધુ સામન લઈ લેવું.
શ્રી હસ્તીનાપુરજી તીર્થને શાસ્ત્રમાં ગજપુર નગર કહે છે. ધર્મશાળા તથા દેરાસર છે. ત્રણ ભગવાનના મળી બાર કલ્યાણક એ શેહેરમાં થયાં હતાં, નીસહીયે 8 જંગલમાં બનેલી તેની પ્રથમ પૂજા કરતા હતા, ભગવાનનું દેરાસર નવું બંધાવેલું છે. નીચે મુજબ ભગવાનનાં કલ્યાણક થયેલા છે. આ
૧ સોળમા ભગવાનના કલ્યાણક ૪ ચ્યવન, જન્મ, દિક્ષા, અને કેવળ, ૨ સતરમાં ભગવાનના કલ્યાણક. ૪ ચ્યવન, જન્મ, દિશા, અને કેવળ, 8 અઢારમા ભગવાનના કલ્યાણક ૪ ચ્યવન, જન્મ, દિક્ષા અને કેવળ,
અહીંથી પાછા પગરસ્તે મેરિટ આવીને રેલગાડીમાં માઇલ ૪૪ દીલી જેકશન સ્ટેશન જવું. ભાડું રૂ. ૭-૭-૯ છે.
- ૧૦૫ રીલી, શહેરમાં ધર્મશાળા, દેરાસર ભગવાનના ૩ નિવધરા ચેલ પુરીમાં છે. સર્વ જણસભાવ મળે છે. તે
અહીંથી ગાઉ ૭ પુરાની (જુનીઅસલ) દિલ્લી છે ત્યાં જતાં રસ્તામાં ગાઉ ૩ પર બગીચામાં ધરમશાળા તથા મંદીર નાના દાદાનું છે, ત્યાંથી ગાઉ ૪ મેટા દાદાજીનું સ્થાન છે. ત્યાંથી પાછુ દીલ્લી આવવું.
અહીંથી રેલવે લાઇને ઘણી જાય છે. પંજાબમાં એક ગાજીઆબાદ સાહારનપુર થઇને તથા બીજી કાલકા લાઇન પાણીપત કરનાલ થઈને જાય છે. તે બંને ભાઈને અંબાલા જંકશન સ્ટેશન મળે છે. કાલકા લાઇનને રસ્તે અંબાલા નજીક છે. માટે કાલકા તેલમાં માઈલ ૧૨૩ અંબાલા જંકશન સ્ટેશન (પંજાબમાં) જવું, ભાડુ રૂ. ૧-૬-૩