________________
ઉખેવા, વાજીબ વગાડતા ચઢી યાત્રા કરવાની રીતી છે. કાળી મળી શકે છે.
- પદ સમેતશીખરજી તીર્થ.
(૧) ડુંગર ઉપર ચઢતા એક ગાલ પર ગંધર્વનાલું છે, ત્યા ધરમશાળા છે. જાત્રાળુઓને સંધ તરફથી ભાતું આપવામાં આવે છે. ખાવા પીવાનું અહીં બની શકે છે. ઉપર પુજાની સામગ્રી શિવાય બીજી કોઈ ચીજ લઈ જવાતું નથી. ત્યાંથી ઉપર ચઢવાના બે રસ્તા છે. તેમાં
(૨) પહેલા અક્ષરને પથર ઝાહે લગાવે છે. તે ડાભા હાથ તરફને રસ્તે પગ ડે જવું. જમણા હાથ તરફના સડકને રસ્તે જવું નહીં.
(૩) ગાઉ ૧ ઉપર સીતા નાલામાં હમેશાં પાણી વહે છે. ત્યાં અધિષ્ટાતાનું સ્થાન છે. તેની પૂજા કરીને ઉપર જવું.
(૪) આ ડુંગરપર છવીસ ટુંક જુદે જુદે સ્થળે છે, બીજ, બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમાં, દસમા, અગીઆરમા. તેરમા, ચોદમાં, પદરમા, સોળમા, સતરમા, અઢારમાં, ઓગફીસમાં, વીસમાં, એકવીસમાં, અને તેવીસમાં, એ રીતે ૨૦ ભગવાનના વીસે મેક્ષ કલ્યાણક આ તીરથ પર થયા છે. તે તે સ્થળે ગુમટીઓમાં પ્રાચીન ચરણની વીસે સ્થાપના છે અને પહેલાં, બારમાં, બાવીસમાં અને ચોવીસમાં ભગવાનના ચરણોની સ્થાપના બીજી ચાર ગુમટીઓમાં છે તે નવી છે તમસ્વામીના ચરણની સ્થાપના એક ગુમટીમાં છે. છવીસમ યુકે તેવીસમાં ભગવાનના પ્રાચીન ચરણ છે અને દેરાસર નવુ બંધાયું છે. ત્યાં એણસાલ પ્રતિષ્ઠા થઈ છે એને મેઘાડંબરની ટુંક કહેવાય છે, ટુંકમાં દરશન કરવા જતાં કરતાં વચમાં ૧૬ મી ટુંકે તેવીશમાં ભગવાનનું ઘણું વિશાળ દેરાસર છે. એને ગુરમઠનું દેર કહેવાય છે