________________
(૨૫) ૯૩ અપેાધ્યા.
હરતરીના કટરા મહેલ્લામાં ધર્મશાળા તથા દેરાસરજી છે, સર્વ જસ મળે છે, શાસ્ત્રમાં વિનીતા નગરી તીર્થ કહેલુ છે તે આ અયાય્યા કહેવાય છે, અહીં પહેલા ભગવાનના ચ્યવન, જન્મ અને દિક્ષા એ ત્રણ કલ્યાણક તથા ખીજા, ચેાથા, પાંચમા અને યાદમા ભગવાનના ચ્યવન, જન્મ, દિક્ષા અને કેવળ એમ ચાર ચાર મળી ૧૬ થઇ ઓગણીસ કલ્યાણક થયેલાં છે. અહીંથી બે ગાઉ ફૈજાબાદ જવું.
૯૪ ફેોખાદ.
દેરાસર તથા ધરમશાળા છે, બધી જણસ મળે છે. અહીંથી પગરસ્તે ગાઉ ત્રીસ સાવથીનગરી જવુ.
૯૫ સાવીનગરી ( ખેટમેટકાકીલા. )
શાસ્ત્રમાં સાવથીનગરી તીરથ કહેલુ' છે હાલ અને બેટમેટના કીલ્લો કહે છે. બલરામપુરના મહારાજાની રાજધાનીથી ગાઉ પાંચ જંગલમાં છે, કીલ્લામાં દેરાસર છે તેમાં અગાઉ પ્રતિમાજી હતા પણ હાલમાં નથી. તીરથ વિચ્છેદ છે. હાલ તેા ક્ષેત્ર પૂરસના છે, ત્રીજા ભગવાનના ચ્યવન, જન્મ, દિક્ષા, અને કેવળજ્ઞાન એ ચાર કલ્યાણક · અહીં થયેલા છે, જણસ મળતી નથી જંગલ છે, અહીંથી જાબાદ પાછુ પગરસ્તે જવુ. ત્યાંથી મૈલ ૯ સેાહાવલ સ્ટેશન જવુ ભાડું રૂ. ૦-૨-૩
સેાહાવલ રટેશનથી ગાઉ એક નવરાહી ગામ જવુ, ચેાડી ખેલગાડી મળે છે. રસ્તે જતાં ડર છે તેથી દીવસે જઇ શકાય છે, રાત્રે ટેશનપુર રહેવું પડે છે,
૯૬ નવરાહી.
શાસ્ત્રમાં શ્રી રત્નપુરી નામથી આ તીર્થ પ્રસિદ્ છે હાલમાં નવરાહી નામથી ઓળખાય છે. ગામમાં દેરાસર તથા ધરમશાળા છે, જસ સરવ