________________
(૨૪) '૮૯ શ્રી ભેલપુરજી. ૧ શ્રી ભેલપુરજી તીરથ ગાઉ ૧ છે. ધરમશાળા તથા દેરાસર છે,
તેવીસમા ભગવાનના ચ્યવન, જન્મ દિક્ષા અને કેવળ એમ ચાર કલ્યાણક અહીં થયેલા છે, દાદાજીનું મંદીર છે, બજાર છે, ત્યાંથી ગગાની તરફ થોડે દુર જવુ.
૮૦ શ્રી ભદનીય છે. ૨ શ્રી ભદનીયજી તીર્થ છે, ધર્મશાળા તથા દેરાસર છે, સાતમા
ભગવાનના અવન, જન્મ, દિક્ષા અને કેવળ, એમ ચાર કલ્યાણક અહીં થયેલાં છે. રાજા વછરાજને પ્રસિદ્ધ ઘાટ તથા બજાર છે. અહીંથી ગાઉ ત્રણ પગરસ્તે જવું.
( ૧ શ્રી સીધપુરજી. 8 શ્રી સીંધપુર તીર્થ છે. ગામ છે. ધર્મશાળા તથા દેરાસર
છે, અગીઆરમા ભગવાનના ચ્યવન, જન્મ દિક્ષા અને કેવળ, - એમ ચાર કલ્યાણક અહીં થયેલાં છે. અહીંથી પગરસ્તે ગાઉ
ચાર ચંદ્રવતીજી જવું. * * * ૯૨ શ્રીચક્રવતીજી. ૪ શ્રીચક્રવતીજી તીર્થ છે. ગામમાં ધર્મશાળા છે. ગંગા નદી ' ઉપર દેરાસર છે. આઠમા ભગવાનના અવન, જન્મ, દિક્ષા
અને કેવળ, એમ ચાર કલ્યાણક અહી થયેલાં છે. ઉપરના ચારે તીર્થની જાત્રા તાકીદ કરવી હોય તો એક દીવસમાં થઈ શકે છે, અને થીરતા હોય તો રાત્રે રહી બે ત્રણે દીવસમાં કરાય છે.
અહીંથી પાછું ૭ ગાઉ બનારસ (કાશી) આવવું. અહીંની રાજપાટ સ્ટેશનથી અયોધ્યાને સ્ટેશન જવું ઐલ ૧૧૦ ભાડુ રૂ. ૧-૧૭-૮ આથી ગાઉં ૧ ગામ છે રાવે જવાતું નથી કેમ કે રસ્તો જંગલ છે. તૈથી ડર છે સ્ટેશન પર ધર્મશાળા તથા બજાર છે.