________________
(૨૦) ૨
શહેરથી ગાઉ એક પાંચ પાહાડ પર તીથી છે, એ પાંચે પાહાડ નજીક નજીક છે. દરેક પાહડન ચઢાવ ગાઉ દાઢ એના છે, ઉપર ચઢવાના રસ્તા વીકેટ છે. પાહાડપર જવાને ઢાલી મળે છે, શેહેરમાં કારખાનું છે ત્યાંથી પાહાડપર જતાં ચેકીવાળા મળે છે તે લઇને જવું. ખાવાનું સાથે રાખી જવાય છે. રાત્રે ત્યાં રહેવાતુ નથી, વીપુલાચલ પાહાડપર વીસમા ભગ વામનાં કલ્યાણ થયેલ છે. અને વૈભારગિરિ પાહાડપર ચોવીસમા ભગવાનના ૧૧ ગણુધર મહારાજ મેક્ષ ગયેલા છે, પાહાડાની નીચે ઘણા સ્થાન છે. રાજા શ્રેણીકના સેાન ભંડાર, શાલિભદ્રજી નીરમલ કુઇ વિગેરે છે ત્યાં જતાં પ્રથમ ગાઉ એક ઠંડા તથા ગરમ પાણીના કુંડ છે ત્યાં આગળ થઈને વીપુલાચલ પાહાડ ઉપર ચડવુ.
૭૩ વિપુલાચલ પાહાર્ડ.
(૧) ઉપર દેરાસર તથા દેરી છે. ત્યાંથી તેના લગતા ૨ જા રત્નાગિરિ પહાડ ઉપર જવું.
૭૪ રત્નાગિરિ પાહાડે.
(ર) ઉપર દેરાસર તથા દેરી છે, ત્યાંથી નીચે ઉતરી ૩ જા યંગિાર પહાડ ઉપર જવું.
૭૫ ઉદયગિ ૨ પાહાડ.
(૩) ઉપર દેરાસર તથા દેરીઓ છે, ત્યાંથી નીચે ઉતરીને ૪ થા સુવર્ણગિરિ પાહાડપર જવુ,
૭૮ સુવર્ણગિરિ પાહાડ,
ઉપર દેરાસર તથા દેરીઓ છે. ત્યાંથી નીચે ઉતરી ૫ મા વેબમિતિ પાહાડપર જવું,
૭૭ વૈભારગિરિ પાહાર્ડ.
(૫) ઉપર દેરાસર તથા દેરીઓ છે. અહીંથી પગરસ્તે પાવા
પુરીબા