________________
(૨૧)
૭૮ પાવાપુરી, તીર્થ છે. ગામમાં ધર્મશાળા તથા દેરાસર છે, જણસભાવ મળે છે. ગામથી પુર્વબાજુ પા ગાઉ પર પ્રાચીન સમવસરણ જેને હસ્તપાલ રાજાની સુકલશાલા શાસ્ત્રમાં કહે છે, ત્યાં ચાવીસમા ભગવાનના અંત વખતે દેવતાઓએ સમવસરણની રચના કરી હતી. સેળ પહેર દેશના દેહને ભગવાન મુકતી પધારયા હતા. વળી ગામની પાસે તળાવમાં દેરાસર ૧
વીસમાં ભગવાનનું છે, જેને જલ મંદીર (દેરાસરજી) કહે છે એ જગાએ ભગવાનને અગ્નિ સંસ્કાર ઇદ્રએ કરાવ્યું હતું. અહીં ચોવીસમા ભગવાનનું ૧ મેક્ષ કલ્યાણક થયું છે. તળાવના કીનારાપર એક બીજી દેરાસર છે તેની બાજુમાં સમવસરણ નવું બંધાવેલું છે, તેમાં પ્રાચીન સમવસરણના ચરણે ( પગલાં) લાવીને સ્થાપન કરેલાં છે કુલ દેરાસર ૩ તથા સમવસરણ મળી ચાર છે. અહીંથી પગરસ્તે ગાઉ ૩ પગરસ્ત વિશાલા નગરી જવું.
૭૯ વિહાર. (વિશાલા નગરી) આ શહેરને શાસ્ત્રમાં વિશાલા નગરી કહે છે, લાલબાગમાં ધર્મશાળા તથા દેરાસર ૧ તથા બીજુ દેરાસર એક પાડ બજાર મેથીયાન મહેલામાં મળી દેરાસરે બે છે. અહીંથી ગાઉ દશ પગ રસતે બખતીયાપુર જવું શહેરમાં ધરમશાળા છે. ત્યાંથી માઈલ ૨૨ રેલ મારગે શ્રી પટણા જવું ભાડું રે ૦-૩-૦
૮૦ પટણા, સ્ટેશનથી અડધો ગાઉ શહેર છે. ચેક બજાર બાડેની ગલીમાં ધર્મશાળા તથા દેરાસર છે. સવ જણસ ભાવ મળે છે. અહીંથી બે સાલ પમ રસ્તે કવલદ્રહ જવું.
૮૧ કવલ દ્રહ, સુદર્શન શેઠ કે જેના શીલ મહાભ્યથી સુળીનું સિંહાસન થયુ હતું