________________
(૧૯)
૬૯ ક્ષત્રીકુંડ નગર (પાહાર્ડ),
તલેટી પાહાડ પર એક ગાઊ ક્ષત્રીકુંડ નગર તીર્થં છે. અગાઊ શહેર હતુ હાલ પૂક્ત પાહાડ છે. ચેવીશમા ભગવાનના ચ્યવન, જન્મ અને દીક્ષા, એ ત્રણ કલ્યાણક અહીં થયેલાં છે, જન્મ પાહાડ ઉપર પાહાડની ઢાલાણુમાં નદી છે તે નદી કીનારે, ૨૦ દિ॰ સ્થાનકે મારુ દેરાસર બાંધેલુ છે. જાત્રા કરીને પાછુ એક ગાઊ લછુવાડ ગ્રામ આ વવું. પાહાડ ઊપર રહેવાની જગા નથી, તેમજ જંગલ હાવાથી રાત્રિ રહી શકાય તેમ નથી.
લજીવાડ ગ્રામથી પગ રસ્તે ૧૦ ગાઊ લખસરાઇ જવું. ત્યાંથી માઇલ ૪૩ નલા સ્ટેશને જવું' ભાડું' રૂ ॰-9-૩ ત્યાંથી અડધા ગાળે ગુણાવા જવું.
૭૦ ગુણાવા (ગુણસીલ ચૈત્યવન).
આને ગુણાવાગામ યાને ગુનાએજી કહે છે. શાસ્ત્રમાં અને ગુણશીલ ચત્ય કહ્યું છે, ચાવીશમા ભગવાને અહીયાં ૧૪ ચામાસાં કયા હતા તેથી તીરથ છે, તળાવના વચમાં દેરાસર છે અને કીનારાપુર - રમશાળા છે. જણસભાવ મળે છે અહીંથી ત્રણ ગાઉ ખડગાંવ જવુ. ૭૧ ખડગાંવ (ધનવર ગુમ્બર ગામ).
શાસ્ત્રમાં એને ધનવર ગુમ્બર ગામ કહ્યું છે. આ શ્રી ગાતમ સ્વામીનુ` જન્મસ્થાન હેાવાથી તીર્થ છે, ધરમશાળા તથા દેરાસર છે. પરંતુ તેમાં એક ખુણામાં ચાવીસમા ભગવાનની આપણી શ્વેતાંબર પ્રતિમાજી સિવાય ખીજી બધી ખાધ મતની મુર્તીઓ બેસાડી દીધેલી છે જણસ મળે છે. અહીંથી રાજગૃહી જવું.
૭૨ રાજગ્રહી નગરી.
શહેરમાં દેરાસર તથા ધર્મશાળા છે, સર્વ જસમાવ મળે છે.