________________
(૧૩)
( ૫ ) કલમ ૩માં બતાવ્યા. પ્રમાણે અધિષ્ઠાતાના સ્થાનથી સીધા વચલા મેાટા દેરાસરે જવાના રસ્તે છે, પણ બધી જાત્રા કરનારને ત્યાં પહેલાં જઇ પછી બધા મુળ કલ્યાણક સ્થળે કે જ્યાં ગુમટીએમાં ચરણાની સ્થાપના કરેલી છે ત્યા દરશન કરવા ફરી વળવાનું અનુકુળ આવે તેમ નથી.કારણ કે તેની બંને બાજુએ ઉપર નીચે તે આવેલ છે. માટે પ્રથમ નીચે કલમ ૭માં બતાવ્યું તે મુજબ સર્વે ટુકાની જાત્રા કરવી. આવી તમામ જાત્રાએ થઇ ગયા પછી વધારે રહેવાનુ હાય અને ચેડા અવકાશ હાય તે। આ કલમમાં ખતાવ્યા મુજબ સીધા ફક્ત મોટા દેરાસરમાં દરશન કરી આવવું. પરંતુ બધી જાત્રા થાય એજ વિશેષ લાભ દાયક છે.
(૬) કલમ ૩ માં બતાવ્યા પ્રમાણે અધિષ્ઠાતાના સ્થાનકથી પૂર્વ દીશાના રસ્તે ઉપર જતાં નીચે બતાવ્યા અનુક્રમ પ્રમાણે સર્વ સ્થાનકે દરશન થઇ શકે છે.
'
દેરી પહેલી કુંથુનાથ ( ૧૭મા ) ભગવાનના ચરણ. ૐરી બીજી—નમીનાથ ( ૨૧મા ) ભગવાનના ચરણ રૃરી ત્રીજી--અરનાથ (૧૮મા) ભગવાનના ચરણુ, દેરી ચાથી—-મલ્લિનાથ ( ૧૯મા) ભગવાનના ચરણ, દેરી પાંચમી——શ્રીશ્રેયાંસનાથ (૧૧મા) ભગવાનના ચરણુ, ડેરી છઠ્ઠી—સુવિધિનાથ (૯મા ) ભગવાનના ચરણુ, ડેરી સાતમી—-પદ્મપ્રભુ ( ૬ ઠા ) ભગવાનના ચરણ. દેરી આઠમી—-મુનીસુવ્રત સ્વામી (૨૦મા) ભગવાનના ચરણુ અહીં સુધી આવતાં ચેાડી ઉંચી નીચી ચઢ ઉતર રસ્તાની આવે છે, અહીંથી નીચેને રસ્તે ઉતરી પાછુ અડધા ગાઉ ડુંગર ઉપરના ચઢાણમાં જવાનુ છે, આ ચઢાવ કઠણ છે ત્યાં આગળ.