________________
દરી બાવીશમી-સુપાર્શ્વનાથ (૭ મા) ભગવાનના ચરણ દેરી તેવીશમી-વિમલનાથ (૧૪ મ) ભગવાનના ચરણ અહીંથી પાછુ
નીચે તેજ રસ્તે મહાવીર સ્વામીની એકવીસમી દેરીથી
છેડા આગળ આવી પાછુ ઉપરને રસ્તે આથમણા જવું. દેરી ચોવીશમી-અછતનાથ (૨ જ) ભગવાનના ચરણ, દેરી વચીશમી-નેમિનાથજી (રમા) ભગવાનના ચરણ, દરી છવીસમી-હાલ મોટું દેરાસર બંધાયું છે. પાર્શ્વનાથ (રમા)
ભગવાનના પ્રાચીન ચરણ તથા લિંબાદિ. અહીથી નીચેને રસ્તે થઈ સરકારી બંગલા આગળથી સડક થઈ નંબર ૧ માં બતાવેલી ભાતું આપવામાં આવે છે તે ધરમશાળાએ આવવું, ત્યાંથી પાછુ મધુવનની ધરમશાળાએ મધુવન આવવું.
(૭) આ તીર્થના ડુંગરની પ્રદક્ષિણા ગાળ ૧૨ ની બે થાય છે, જાત્રાળુઓ ડુંગરપર પગરખાં પહેરી જવું નહીં અનુચિત છે. કારણ કે સમસ્ત પહાડ કાંકરે કાંકરે પૂજનીક છે, સર્વ રીતને વિનય સાચવાવની રીતી છે, ડુંગરપર રાત્રે રહેવાને અસલથી વ્યવહાર નથી.
અહીથી મધુવન થઈ ઘેટી સ્ટેશન થઈ રેલ મારગે શ્રી લખેશરાઈ જવું. લસરાઈથી માઇલ ૨૦ શ્રી મુકામા સ્ટેશન જવું. રૂ. -૩-૩ ત્યાંથી ગંગામાં સ્ટીમેરે થઇને રેલ મારગે દરભો થઇ સીતામહી સ્ટેશને જવું. માઇલ ૧૨ ભાડું રૂ ૧૨-૦ (સીતામડી ન જવું હોય તે ભાગલપુર રેલ મારગે જવું).
સમતસીખરજીની પંચતીર્થી,
- પ૭ સીતામડી. શાસ્ત્રમાં આ (સીતામડી)ને મિથિલા નગરી તીર્થ કહ્યું છે. અહીં મામીસમા ભગવાનના ૪ તથા કવીશમા ભગવાનના ચાર (અવન,