________________
(૪)
ડેરી નવમી—ચંદ્રપ્રભુ (૮મા) ભગવાનના ચરણ અહીંથી પાછુ ચાડુ નીચે આવી ઉપરના વચલી ભાજીના રસ્તે જતાં, ડેરી દશમી આદીનાથ (૧લા ) ભગવાનના ચરણ, દેરી અગીઆસ્મી-શીતલનાથ (૧૦મા ) ભગવાન ચરણુ. દેરી બારમી–અનંતનાથ ( ૧૩મા ) ભગવાનના ચરણ, ડેરી તેરમી–સભવનાથ ( ૩જા ) ભગવાનના ચરણ. દેરી ચાદમી-વાસુપૂજ્યજી (૧૨ મા) ભગવાનના ચરણ, ફૅરી પંદરમી–અભીનંદન સ્વામી (૪ થા) ભગવાનના ચરણ. સાળમુ-દેરાસર માટુ પાર્શ્વનાથજી (૨૩ મા) ભગવાનનુ તેમાં પ્રાચીન ઘણી પ્રતિમાજી ખીરાજમાન છે, ધરમશાળા છે, સેવા પુજા માટે પાણીની જોગવાઇ અહીં થાય છે (મળે છે) અને પૂજાની સામગ્રી મળે છે અહીમાં જળકુંડ છે તેમાંથી પાણી લેવામાં આવે છે. ઘણી અગત્ય ડ્રાય અને ઉતરી શકાય તેમ ન હોય તે અહીં ધરમશાળામાં રાત્રે રહી શકાય તેમ છે પરંતુ સર્વે આાતના ઢાળવી જોઇએ ખાવાપીવા વીગેરે બની શકતું નથી. બનતાં સુધી સર્વે નીચેજ આવે છે, (આ દેરૂં હું`ગરના પાછળના ભાગમાં દાલામાં છે) ત્યાંથી પાછું ઉપરને રસ્તે આથમણી બાજુ જવું,
દેરી સત્તરમી–ગાતમસ્વામી ગણધર ભગવાનના ચરણ, દેરી અઢારમી-ધર્મનાથ (૧૫ મા) ભગવાનના ચરણુ,
દેરી માગણીસમી–સુમતીનાથ (૫ મા) ભગવાનના ચરણ
દેરી વીશમી-શાન્તિનાથ (૧૬ મા) ભગવાનના ચરણુ, અહીંથી ઊઁચાણને રસ્તે થઈ ઉગમણું જવું.
ડેરી એકવીસમી–મહાવીરસ્વામી (૨૪ મા) ભગવાનના ચરણ,