________________
અહીંથી પાછું એલચપુર આવીને સડક થઇને સીધા ઉમરાવતી આવવું. ઉમરાવતીથી રેલ મારગે માઈલ ૩૪ શ્રી ધામણગામ જવું.
૪૪ ધામણગામ, ઘરદેરાસર છે જાણશ મળે છેઅહીંથી ભાઇલ ૧૨ શ્રી પુલગામ જવું ભાડું રૂ -ર-૦ . .
૪૫ પુલગામ, - ઘરદેરાસર છે તથા જણશ મળે છે. અહીંથી પગ રસ્તે શ્રી આરવી જવું.
- ૪૬ આરવી, 1. ઘરદેરાસર છે જણશ મળે છે. અહીંથી પાછા પુલગામ આવી ત્યાંથી ભાઈલ ૧૯ શ્રી વરધા જંકશન જવું ત્યાંથી શ્રી હીંગણવાટ જવું
૪૭ હીગણઘાટ, ઘરદેરાસર છે જણશ મળે છે. અહીંથી પાછા વર આવી ત્યાંથી માઇલ ૫૮ શ્રી નાગપુર જવું. ભાડું રૂ -૮-૦
૪૮ શ્રી નાગપુર દેરાસર બે તથા ઘરમશાળા છે ગામ જોવાલાયક છે જાણશ રાવે મળે છે. અહીંથી માઇલ ૮ શ્રી કામ્પટીની છાવણી જવું ભાડું ૨૦-૨-૦
૪૯ કપટી, દેરાસર બે છે ઉતરવાની જગા છે જણશ સરવે મળે છે. અહીંથી માઇલ ઉર શ્રી ગુધી જવું ભાડું ૨૦-૧ર-૦
૫૦ ગુધી આ - ઘરદેરાસર સારી વ્યવસ્થાવાળું છે જાણશ મળે છે ઉતરવાની જગાની સગવડ બની શકે છે. અહીંથી માલ ૬૫ શ્રી રાજનદગામ જવું, ભાઈ ૨૦-૧૧-૧ .