________________
૩૮ મુર્તઝાપુર, દેરાશર તથા ઉતરવાની જગા છે જણસ મળે છે. અહીથી પગ. રસ્તે ગાઉ ૧૦ શ્રી કારંજા શહેર જવું.
૩૯ કાર જ દેરાસર તથા ઉતરવાની જગા છે જણશ મળે છેઅહીંથી પાબ મુતઝાપુર આવવું ત્યાંથી રેલ મારગે માઈલ ર૭ શ્રી બદને જંકશન જવું ભાડું રૂ -૦-૫-0 રેલ મારગે માઇલ ૬ ભાડું રૂ૦-૧- ત્યાંથી ઊમરાવતી જવું.
૪૦ ઊંમરાવતી, દેરાસરે બે તથા ધર્મશાળા છે સર્વ જણશ મળે છે. અહીંથી પગ રસ્ત ગાઉ આઠ બજારની ચાંદુર ગામે જવું.
૪૧ બજારની ચાંદુર, દેરાસર તથા ધરમશાળા છે. જણશ સરવે મળે છે અહીથી ગાઉ છ એલચપુર જવું.
૪૨ એલચપુર, દેરાસર તથા ધરમશાળા છે જાણશ સરવે મળે છેઅહીંથી માઈલ છ બેલગાડીએ મુક્તાગિરિને પહાડ છે ત્યાં જવું ત્યાં વેરાન છે માટે જોઇત સરસામાન સાથે લઈ જવું.
૪૩ મુતાગિરિ પાહા ડ, પહાડની નીચે તલેટીમાં ધરમશાળા તથા દેરાસર આપણું - તાંબરી) તથા દીગંબરી ભેગા જેવું છે. અર્થાત બંનેની પ્રતિમાઓ તેમાં છે. ત્યાંથી ઉપર ડુંગર ઉપર ગાઉ સવા જવાનું છે, ત્યાં દેરાસર તથા ચરણે છેઆ તીરથ વેતાંબર તથા ડીગંબર બંને પુજે છે. ચિત્રમાસમ ડુંગર ઉપર કેશરના છાંટા પડે છે એવું કહેવામાં આવે છે