________________
૩૩ સીરપુર (છી અંતરીક્ષજી તીર્થ) પ્રાચીન મોટું દેરાસર છે, તેના બેંયરામાં ચમત્કારી પવાસણથી હાલ બંગલુહાણા પ્રમાણ અધર શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની અલોકીક વાલુની મોટી અવગાહનાની મુર્તી છે, તળાવમાંથી વન દઇને મુર્તી પ્રગટ થઈ હતીઅગાઉ ભાલાસુધાં સવાર નીચેથી જતો એટલી અધર મુર્તી હતી, કાળ દોષે કરી પદ્માસનની નીચેથી અગલુહાણું ની. કળી શકે છે. વરાડ દેશમાં આ મોટું તીરથ છે, આ તીરથ પ્રતિમા છનું મહાભ્ય આ પુસ્તકમાં આગળ આપ્યું છે તેથી વાકેફ થવું, ધરમશાળા છે, કારખાનું ભંડાર છે, જણસ મળે છે. અહીંથી પગરસ્તે વાશીમ જવું '
૩૪ વાશીમ, દેરાશર તથા ઉતરવાની જંગ છે, જણસ સર્વે મળે છે ગામ ફર્યું છે અહીંથી પગરસ્તે શ્રી તલારા જવું
૩પ તેલારા. દેરાશર હમણા ગુલાબચંદ હરખચંદે બંધાવેલ છે તથા ધર્મશાળા છે જૈનશાળા છે અહીંથી ગાઊ ૮ શ્રી દેગામ જવું પગરસ્તે.
૩૬ ગામ, - દેરાશર નવીન બંધાયેલ છે થોડા વખતમાં પ્રતિષ્ઠા થશે ઉતરવાની જગા છે જણશ મળે છે અહીથી રેલ માર્ગે માઇલ ૨૩ શ્રી આકાલે જવું, ભાડું ૨૦-૨-૦ .
- - - - ૩૭ આલા
દેરાસરે બે છે તથા ધર્મશાળા છે જેણશ મળે છે હમણાજ પ્રતિષ્ઠા થઈ છે ગામ જોવાલાયક છે અહીંથી રેલ મારગે માઇલ ૧૮ શ્રી મુતાપ્રાપુર જવું ભા ૨ ૦-૩-૦