________________
'મિલ ૭ધાટપર જાવું ભાડું રૂ. ૭-૧-૨છે અહીંથી જી, આઈ. પી. તથા બી. બી. સી, આઈ રેલ ફુટે છે,
૩ ઘાટકુપર અહીં વીસાઓશવાળના દશેક ઘર છે ગામ રમણીક વાડીઆમણ છે. દેરાસર ૧ છે જણશ વસ્ત મળી શકે છે અહીંઆથી મેલ ૪ શ્રી ભાડુપ જાવું ભાડુ ૨. ૦–૧–૦ છે
૪ ભાડુપ અહીંઆ હમણા ત્રણેક વરશ થયા કચ્છી શાશવાળા તરફથી બગીચા લેવાયા છે અને તેઓ એક નાજુક રમણીક દેરાશર અપાવેલ છે, તથા સેનેટરી પણ છે અહીંથી ફુલ અનંતનાથજીના દેરાશર શારૂ જ જાય છે. જણસ વસ્તની કચ્છી દશા ઓશવાળે પુરતિ સગવડ કરી આપે છે અને વ્યવસ્થા સારી છે. અહીંથી મેલ ૪ શ્રી થાણા જાવું ભાડુ રૂ. ૦-૧૬,
-
૫ થાણું
એસનથી દેરાસર અડધો મેલ દુર છે પણ સ્ટસને હમેશા ટાંગા મલે છે દેરાસર રમણીક છે દેરાસર પાછળ ધર્મશાળા છે અહીં સરકારી મેટા તુરંગ છે જેમાં ક્ષેત્રગી તથા કાપડ સારૂ વણાય છે શ્રીપાલકુમાર આજ થાણાપુરીમાંથી પરણેલ હતા, અસલ એ મોટુનગર હતું પણ હાલગામડુ છે જણસ વસ્ત સર્વ મલે છે, અહીંથી મૈલ ૧૩ શ્રી કલ્યાણી જવું ભાડુ રૂ. ૭-૩-૦ છે
૬ કલ્યાણું. . અસલ સોલંકી વંશના ભુવડને રાધાની સહેર છે અહીઆ મારવાડી ભાઈઓ તથા વિસાઓસવાળ કચ્છીઓ છે દેરાશરે ૧ વ્યવસ્થા વાળું છે જણસ વસ્ત સરવ મલે છે ઉતરવાની જગ્યા છે અહીંથી મિલ ૨૦ પર થી આસન ગામ સ્ટેશનથી પગરસ્તે મિલ ૨ શ્રીગામ સાહાપુર જવું, આસનગામ સુધીને ભાડુ રૂ. ૦-૨-૦ છે.