________________
૭ સાહાપુર આ અબ નાનકને રમણીક છે ચોખાની પદાસ મોટા પાયે છે શ્રાવકના ઘર લગભગ ૩૦) ની વસ્તી છે ઘર દેરાશર સારી સ્થિતીમાં છે અહીંથી પાછા શ્રી આસન ગામ સ્ટેશને આવવું ત્યાંથી મેલ ૨૧ શ્રી કસારા જવું ભાડું રૂ. ૦-૪-૦ છે.
૮ સારા, છે. આઇ. પી. નું મેટું જંકશન છે અને ગામ જોવા લાયક છે દેરાસર વ્યવસ્થાવાલુ છે મારવાડીગોના ઘર પચાસેક છે અહીથી મલ કર શ્રી નાશીક જાવું ભાડું રૂ. ૭-૭–૦ છે.
વ
સ્ટેશનથી ચાર મૈલ ગામ છે ટાંગા તથા ગ્રામ હમેસા મલે છે અહીં આ
કના ધર્મનું મુખ્ય સ્થળ છે જેનના દેરાશર ૩ છે શ્રવાક મારવાડી છે ધર્મશાળા છે જણશવસ્ત શર્વ મલે છે ગામ જોવાલાયક છે અહીથી પહેક છેટે પંઢરપુરની જાત્રા ભરાય છે જે પર હજાર માણની ગરદી થાય છે જેથી કોઈ કોઈ વખતે કોલેરા આદિ ભયંકર રોગ ફાટી નીકળે છે અહીથી પગરસ્તે શ્રી માલેગામ જાવું ટાંગા હમેસ મલે છે.
૧૦ માલેગામ, દેરાસર તથા ધર્મશાળા છે તથા જૈનશાળા છે જણશ સર્વ ભળે ગામ રમણીક છે અહીંથી પગ રસ્તે ગાઉ અડધે શ્રી લશ્કર જવું.
૧૧ લશ્કર (માલાગામ) ' . દેરાશર ૧ છે. અહીંથી પગ રસ્તે ચાંદવડ જવું.
૧૨ ચાદવર્ડ.. દેરાશર તથા ઉતરવાની જગ્યા છેઅહીંથી પગ રસ્તે શ્રી એવલા