________________
૨૪
બાદ અનડ વ્રત કે જે આ ધ્યાન, રૌદ્રધ્યાન, પાપ-વ્યાપાર હિંસાના ઉપકરણ આપવા, પ્રમાદાચરણ અને પેાતાના નિમિત્તથી ભિન્ન તે અનડ ગણાય, તેને ત્યાગ કરવા તે ત્રીજું ગુણવ્રત કહેવાય. પા. ૩૬૬.
આત્ત ધ્યાન-રૌદ્રધ્યાનના ત્યાગથી અને સ સાવદ્ય કમ તજી એક મુ` સમતામાં રહેવું તે સામાયિક વ્રત કહેવાય. આ વ્રતથી ગૃહસ્થ પણ તેટલા વખત યતિ ગણાય, અને તેટલા વખત આત્મા સમતામાં રહેવાથી આત્મા આત્મદર્શન પામે. એક મુદ્દત કરેલ સામાયિકવડે શ્રાવક અનેક કર્મી તાડી મેાક્ષ પણ પામે, તેા સ્વર્ગ માટે તેા કહેવું જ શું ? (પા. ૩૬૭) હવે દેશાવકાશિક વ્રત તે દિગવતમાં તેને સ ંક્ષેપ કરતાં દિવસે કે રાત્રે જે નિયમ કરવા તે દિવ્રત લીધા છતાં ફરી તેને સંક્ષેપ કરવાથી પ્રાણીઓને અભયદાન મળે છે. પા. ૩૬૭.
પૈાષધ વ્રત- અષ્ટમી કે પાક્ષિક પર્વના દિવસે કે રાતે ઉપવાસ પૂર્વક બ્રહ્મચય પાળતાં સ્નાન, પાપ વ્યાપાર તજતાં ધર્મને પોષણ આપે તે કે જે ચતુર્વિધ અને દેશથી કે સથી આચરતાં અવશ્ય પુણ્ય વધારે, ક સંચય અવશ્ય ક્ષીણુ કરે. તે ભવ્યેા ધન્ય છે કે જેએ ભાવથી પૌષધ આદરે છે કે જેથી કમ નષ્ટ થતાં શાશ્વત સુખ પમાય છે. (પા. ૩૬૭) હવે છેલ્લા વ્રત અતિથિ સવિભાગ નામનું છે. ચતુવિધ આહાર, પાત્ર, વસતિ પ્રમુખનુ અતિથિ-સાધુને જે દાન આપવું તે શ્રાવક અવસરે સર્વ પ્રકારે શુદ્ધ દાન આપતાં અવિચ્છિન્ન ભાવામાં સુભાગ પામી છેવટે મેક્ષ પામે છે. આ ચાર શિક્ષાવ્રતા શ્રાવકેાએ નિત્ય
આચરવાના છે. પા. ૩૬૭.
દેવાધિદેવ શ્રીચ'પ્રભુસ્વામી હવે તત્ત્વનાધિકાર જણાવે છે. જેમાં જીવાજીવાદિ સાત તત્વાનુ સ્વરૂપ બતાવે છે, કે જેથી ધમમાં સૂક્ષ્મક્રિયાનુ' સ્વરૂપ સમજાય,, શ્રદ્ધાદ્રઢ થાય.
એ પ્રમાણે ચંદ્રપ્રભાસ નામના ક્ષેત્રમાં રહેલ શ્રીચંદ્રપ્રભુ સ્વામીએ ખાર પદામાં ઉપર પ્રમાણે ધમ પ્રકાશ્યા. પછી અન્યત્ર જીવેાને પ્રાધ પમાડવા અન્ય સ્થળે વિહાર કર્યાં.