________________
भगवती सूत्रे माश्रित्य तस्य देशस्य, देशानाम्, प्रदेशानां च विवक्षायां तत्रापि युक्तत्वात् । अय तमायां विशेषमाह-नवरम्-रिमलापेक्षया तमायां विशेपस्तु अरूप्यजीवाः पड्विधाः वक्तव्याः, तत्रतु सप्तविधानामुक्तत्वात् किन्तु अद्धासमयस्तमायां न भण्यते न व्यवह्रियते, समयव्यवहारोहि सञ्चरिष्णु सूर्यादिप्रकाशकृतो भवति, सच तमायां नास्तीति तत्राद्धासमयो न भण्यते इति भावः । अथ विमलायामपि नास्ति सूर्यः वित हो सकेगा क्योंकि समुद्धातरूप दण्डादि अवस्था वाले अनिन्द्रिय जीवको आश्रित करके उसके देशमा, देशांका और प्रदेशांका वहां सद्भाव पाया जाता है इस विवक्षाको लेकर वहां पर भी उसके देशा. दिकका कथन बन जाता है। ऊर्वदिशामें जो सात प्रकारके अजीवों का कथन किया गया है वैसा कथन अधोदिशामें इस संबंधमें नहीं किया गया है, बस इतनी सी विशेषता ऊर्ध्वदिशाके कथनसे अधो. दिशाके कथन में है. अर्थात् ऊर्ध्वदिशामें सान प्रकारके अजीवोंका कथन है - यहां अद्धोसमयरूप कालको छोडकर ६ अजीवोंका कथन है। क्योंकि यहां पर अद्धासमयका व्यवहार नहीं है समय व्यवहार नित्यगतिमान् सूर्यादिकोंके प्रकाशले होता है-तमा में सूर्यादिकोंका प्रकाश है नहीं, इसलिये वहां अद्भासमय नहीं कहा गया है । यदि यहां पर ऐसी आशको की जाये कि विमलादिशामें तो सूर्यका सद्भाव
સમાધાન સમુદ્યાત રૂપ દંડાદિ અવસ્થાવાળા (સિદ્ધ) જીવને અનુલક્ષીને તેના દેશનું, દેશ અને પ્રદેશોનું અસ્તિત્વ ત્યાં સંભવી શકે છે. આ વાતને ધ્યાનમાં લઈને તેના દેશાદિકનું કથન સંભવી શકે છે
ઉર્વ દિશામાં અજીવ વિષયક જે કથન કરવામાં આવ્યું છે, તે કથન કરતાં અદિશાના અજીવ વિષયક કથનમાં નીચે પ્રમાણે વિશિષ્ટતા રહેલી છે. ઉર્વદિશામાં સાત પ્રકારના અજીનું કથન કરવામાં આવ્યું છે, પરંતુ અધે દિશામાં છ પ્રકારના અજીનું જ કથન થવું જોઈએ, કારણ કે અદિશામાં અદ્ધા સમયરૂપ કાળ સિવાયના ૬ પ્રકારના અજીનું જ કથન કરવાનું કહ્યું છે. ત્યાં અદ્ધાસમયરૂપ કાળનું કથન કરવાને નિષેધ શા માટે કર્યો છે, તે નીચે પ્રકટ કરવામાં આવ્યું છે
અદિશામાં અદ્ધાસ (કાળ)ને વ્યવહાર સંભવી શકતું નથી કારણ કે સમય વ્યવહારને માટે જરૂરી નિત્ય ગતિમાન સૂર્યાદિકેના પ્રકાશનો જ ત્યાં અભાવ હોય છે તમામાં (અદિશામાં) સૂર્યાદિકેને પ્રકાશ જ હતો नथी. ते २२ त्या मद्धासमय (m)तुं मस्तित्व यु नथी.